વડોદરા : સાંસદ ડો.હેમાંગ જોષીએ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીને શીશ ઝુકાવી મંદિરે ધજા ચડાવી

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવીને શીશ ઝુકાવ્યું હતું.પરિવાર સાથે તેઓએ માતાજીના દર્શન કર્યા હતા.

New Update
  • સાંસદની મહાકાળી માતાજી પ્રત્યે આસ્થા

  • ઢોલ નગારા સાથે પહોંચ્યા મંદિરના પટાંગણમાં

  • ડો.હેમાંગ જોષીએ પરિવાર સાથે કર્યા દર્શન

  • પાવાગઢ મંદિરે ચડાવી ધજા

  • માતાજી સમક્ષ ઝુકાવ્યું શીશ

Advertisment

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવીને શીશ ઝુકાવ્યું હતું.પરિવાર સાથે તેઓએ માતાજીના દર્શન કર્યા હતા.

વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોષી દ્વારા શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. હાલોલ નજીક આવેલા અતિ પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોષી પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા,તેઓએ મહાકાળી માતાજીના ચરણોમાં આસ્થાભેર શીશ ઝુકાવ્યું હતું,અને મંદિરે ધજા ચડાવી હતી.ઢોલ નગારા સાથે તેઓ પરિવાર સાથે મંદિરના પટાંગણમાં પહોંચ્યા હતા અને પૂજા વિધિ કરી હતી.

 

Latest Stories