Connect Gujarat
વડોદરા 

વડોદરા:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હિન્દુઓને સુરક્ષિત રાખવા કાયદો ઘડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

હરિયાણા ખાતે થયેલ ઘટના બાદ વડોદરા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

X

વડોદરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિવિધ મુદ્દાને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

હરિયાણા ખાતે થયેલ ઘટના બાદ વડોદરા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં દેશમાં હિન્દુઓને સુરક્ષા બક્ષવા માટે કડક કાયદાઓ ઘડવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી॰આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ તથા રાષ્ટ્રીય મહિલા પાંખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રમાં હિન્દુઓ સુરક્ષિત નથી અને તેઓને સુરક્ષા આપવા માટે કાયદો ઘડવો જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત એન્ટી લવ જેહદ કાનૂન બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી

Next Story