સુરત : પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવતા સરઘસ મામલે હ્યુમન રાઈટ કમિશનમાં પિટિશન દાખલ કરાઈ
સુરત પોલીસ દ્વારા ગુનાહિત કૃત્યમાં ધરપકડ કર્યા બાદ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે,જે ઘટના સામે હ્યુમન રાઈટ કમિશનના એડવોકેટ આર.બી.મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.