New Update
/connect-gujarat/media/post_banners/e99a3edc972d894dc8764bd2b545fbf09734e5d0d881208d29147a92cd6db852.jpg)
વડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ ગેલેરી ખાતે વર્લ્ડ ઓફ ફીલિંગ્સ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ ગેલેરી ખાતે વર્લ્ડ ઓફ ફીલિંગ્સ નામક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરા ઉપરાંત જુનાગઢ રાજકોટ ગોધરા સહિત ગુજરાતભરના 16 આર્ટિસ્ટે પોતાની કલાકૃતિ રજૂ કરી છે. આર્ટ એક્ઝિબિશનમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટ કલાકૃતિ પણ મૂકવામાં આવી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આર્ટ એક્ઝિબિશનની કલાપ્રેમીઓઓએ મુલાકાત લીધી હતી.
Latest Stories