New Update
/connect-gujarat/media/post_banners/145c56e08291e0c9d9e9b065c6a76ba0e00d41155187344beafe602bd83d5d76.jpg)
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
વડોદરા ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ 20 સ્થળોએ આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ રંજન ભટ્ટ મ્યુનિસિપલ કમિશનર,દિલીપ રાણા, મેયર નિલેશ રાઠોડ,દંડક બાલુભાઇ શુક્લ, ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આજના વિશેષ યોગ દિવસે યોગ કરી શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કર્યો હતો