સુરત: વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ, 65 ફૂટના રાવણના પૂતળાનું કરાશે દહન
સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વર શહેરના રામકુંડ તીર્થધામના પ્રથમ મહંત ત્યાગી મહારાજ દ્વારા સંતો-મહંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું,
RSS દ્વારા આગામી વર્ષે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરની કે.પી.બોર્ડિંગ સ્કૂલ ખાતે પ્રશિક્ષણ વર્ગના જાહેર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમી નિમિત્તે ગ્રંથ પૂજન સહિત આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
26 જાન્યુઆરી 2024 ના રોજ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ, ખરચ ખાતે શાળાના રમતગમત સંકુલમાં તેનો 75મો પ્રજાસત્તાક દિવસ અને રમતગમત દિવસ ઉજવાયો હતો.
આજરોજ ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા
ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ગુજરાતમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે થઈ રહી છે. જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.