એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા. આ પ્લેન શુક્રવારે ક્રેસ થયું હતું. સેનાએ સૌ પ્રથમ શનિવારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ક્યાં કારણે દુર્ઘટના થઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ દુર્ઘટનામાં કોઈ પ્રતિકળ પ્રવૃતિ હોવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે. સૈન્યએ જણાવ્યુ હતું કે સૈન્ય તાલીમના ભાગરૂપે વિમાન એરિયલ રિફ્યુઅલિંગ ઓપરેશન દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં તમામ 5 ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા. તેને રવિવારે જણાવ્યુ હતું કે નજીકના યુએસ લશ્કરી વિમાનો અને જહાજો તરત જ શોધ અને બચાવ પ્રયાસના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા હતા.
અમેરીકા: ટેકનિકલ ખામી સર્જાતા મિલીટરી પ્લેન થયું ક્રેસ, 5 ક્રૂ મેમ્બર્સના મોત....
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
New Update