અમેરીકા: ટેકનિકલ ખામી સર્જાતા મિલીટરી પ્લેન થયું ક્રેસ, 5 ક્રૂ મેમ્બર્સના મોત....
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
એક તાલીમ મિશન દરમિયાન પૂર્વભૂમધ્ય સમુદ્ર પર લશ્કરી વિમાન ક્રેસ થતાં તમામ ક્રૂ મેમ્બર્સના મોત નિપજ્યાં હતા.
. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું.