ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર પર પીએમ મોદીનું નિવેદન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ ગોળીબાર પર પીએમ મોદીએ આપ્યું નિવેદન, હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું.

નિવેદન
New Update

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન ગોળી વાગી હતી. તમને જણાવી દઈએ કે, પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો.

 હવે આ ઘટના પર ઘણા મોટા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દીએ પણ આ ઘટના પર પોતાનો મત વ્યક્ત કર્યો છે

તેમણે કહ્યું મારા મિત્ર હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું.

રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અમારા વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનોઘાયલો અને અમેરિકન લોકો સાથે છે.

#Firing #donald trump #PM Modi's statement
Here are a few more articles:
Read the Next Article