ભારતીયો માટે H1B વિઝા મુશ્કેલ, ટ્રમ્પ સરકારના નવા કડક નિયમો લાગુ
તાજેતરમાં જાહેર કરાયેલા નવા આદેશ મુજબ હવે H1-B વિઝા માટે અરજી કરતી વખતે ઉમેદવારોને વધુ વિગતવાર અને વિસ્તૃત તપાસમાંથી પસાર થવું પડશે.....
તાજેતરમાં જાહેર કરાયેલા નવા આદેશ મુજબ હવે H1-B વિઝા માટે અરજી કરતી વખતે ઉમેદવારોને વધુ વિગતવાર અને વિસ્તૃત તપાસમાંથી પસાર થવું પડશે.....
વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાનથી થોડા જ અંતરે ગોળીબાર થયો. આ ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યે બની હતી.
શરૂઆતના ટ્રેડિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 329.66 પોઈન્ટ ઘટીને 80,830.02 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 105.7 પોઈન્ટ ઘટીને 24,785.15 પર બંધ રહ્યો.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુએસ અપીલ કોર્ટના ચુકાદાની ટીકા કરી હતી જેમાં તેમના મોટાભાગના ટેરિફ કાયદેસર ન હોવાનું જણાવાયું હતું
અમેરિકાએ ભારત પર બમણી ટેરિફ લગાવી છે, જેનાથી ભારતની નિકાસ સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ ટેરિફ વધારાને એક આર્થિક જંગના માફક જોવામાં આવી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કા શિખર સંમેલન યુક્રેન પર કોઈ કરાર વિના સમાપ્ત થયું, પરંતુ બંને નેતાઓએ વાટાઘાટોને ઉત્પાદક ગણાવી.
ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં વ્લાદિમીર પુતિનને મળશે, જેમાં એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન થશે જે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે