કેન્યામાં પ્રભુ ભક્તિનો રસ રેલાયો, રથયાત્રાના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

ભારતીય  સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે

New Update
swami

ભારતીય  સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે

જે ની સાક્ષી કેન્યાના મોમ્બાસા શહેરમાં વસતા ભારતીયો એ ધર્મની ધૂણી ધખાવીને પુરી હતી.કેન્યાના મોમ્બાસા શહેરમાં વસતા ભારતીય સમાજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ભક્તિરસ ભરી ઉજવણી કરી હતી. જગતના નાથ ભગવાન જગન્નાથનું પૂજન અર્ચન કરીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા,અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિ પરંપરાના દર્શન કરાવ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories