દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે

હવામાન વિભાગે દેશભરમાં કમોસમી વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 15 થી 16 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોંકણ ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.

dilhi
New Update

હવામાન વિભાગે દેશભરમાં કમોસમી વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 15 થી 16 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોંકણ ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે.

આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પહાડી વિસ્તારોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં આજે હવામાન ચોખ્ખું રહેશે અને કેટલીક જગ્યાએ વાદળ છવાયેલા રહેવાની શક્યતા છે.

સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદથી લોકોને મોટી રાહત મળી રહી છે. જો કે વરસાદ બાદ ભેજવાળી ગરમી પણ વધી રહી છે.

હવામાન વિભાગએ આ અઠવાડિયે દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

 આગામી 5 દિવસ દરમિયાન કોંકણ અને ગોવાકેરળ અને માહેદરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

#Rain #Dilhi
Here are a few more articles:
Read the Next Article