પાકિસ્તાન: લોકો પાણીના દરેક ટીપા માટે તડપ્યા, આખું ગામ થયું ઉજ્જડ
પાકિસ્તાનના ચોલિસ્તાન રણમાં એક ગામ ગંભીર દુષ્કાળને કારણે સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગયું છે. એક મહિના પહેલા સુધી જે જગ્યામાં 100 પરિવાર રહેતા હતા તે હવે સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગઈ છે.
પાકિસ્તાનના ચોલિસ્તાન રણમાં એક ગામ ગંભીર દુષ્કાળને કારણે સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગયું છે. એક મહિના પહેલા સુધી જે જગ્યામાં 100 પરિવાર રહેતા હતા તે હવે સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગઈ છે.
પોપ ફ્રાન્સિસ, જેઓ કિડનીની બીમારીથી પીડાત હતા, તેમનું નિધન થયું છે. વેટિકને એક વીડિયો સંદેશમાં આ માહિતી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે.
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિર પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડિયન પત્રકારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને અમેરિકાના સેકડોં શહેરમાં હજારો દેખાવકારોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની આકરી નીતિઓ વિરૂદ્ધ શનિવારે દેખાવો કર્યા હતા.
આ ઘટનામાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. કોલ્સ કાઉન્ટી કોરોનર એડ સ્નેયર્સે જણાવ્યું હતું કે પીડિતોમાં બે મહિલાઓ અને બે પુરુષો હતા.
ભારત અને ફ્રાન્સ 28 એપ્રિલે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ-મરીન ફાઇટર જેટ ખરીદવા માટે સૌથી મોટા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે બે દિવસની સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત ભારત-સાઉદી અરેબિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી 21 વર્ષનો હતો. તે ઘરની બહાર નીકળી અને બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી.