New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/5ec3635a-1122-4ad3-ac33-1d5ea4f85310.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની તક્ષશિલા વિદ્યાલય ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી તક્ષશિલા વિદ્યાલયનાં આચાર્ય જશવંતભાઈ પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
આ પ્રસંગે શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories