New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/78926540-fd8d-4d05-a510-fd411dbec24c.jpg)
રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે પોતાના માદરે વતન અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
સાંસદ અહમદ પટેલે પીરામણ ગામની શાળા અને ગ્રામપંચાયત કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/01/fbdece13-1c64-4835-a920-531622d1bcfb-1024x768.jpg)
આ પ્રસંગે અહમદ પટેલે સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ પીરામણ ગામનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories