New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sda-1.jpg)
અંકલેશ્વરના ભડકોદ્ર ગામમાં આવેલ રામજી મંદિર ખાતે મંદિરના ત્રીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન, અર્ચન,ભજન અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
Latest Stories