New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/848461a8-5c00-4ad6-850b-f2193f6ce019.jpg)
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના મીરાનગર એક ખૂબ જ ગીચ વસ્તી વાળો વિસ્તાર ગણાય છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે જેમાં આજરોજ સવાર ના 9 વાગ્યા ના આસપાસ સંજય ગુપ્તા નામ ઈસમ ના ગેસ ના નાના બોટલ ના ગોડાઉન મા એકાએક આગ લાગતા જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/03/8ad3c4c5-1956-4639-b97c-633c91c966f3-1024x576.jpg)
સ્થાનિક લોકો એ ફાયર ટેન્ડર આવતા પેહલા પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય હતા.ત્યારબાદ ફાયર લાસ્કરો એ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.
Latest Stories