અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીનો આરોપી ઝડપી પાડ્યો

New Update
અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીનો આરોપી ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર શહેરમાંથી બાઈક ચોરીનો આરોપી અંકલેશ્વર શહેરમાં ફરી રહ્યો છે ની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વાલિયા તાલુકાના પણસોલી ગામના કિશન માનસિંગ વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories