અંકલેશ્વર શહેરમાં ઇદે મિલાદ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ યોજાયુ

New Update
અંકલેશ્વર શહેરમાં ઇદે મિલાદ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ યોજાયુ

અંકલેશ્વર શહેરમાં ઇદે મિલાદની ઉજવણી પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા વિશાળ જુલુસ કાઢવામાં આવ્યુ હતુ. અને ઈદે મિલાદ પ્રસંગે ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.

ઇસ્લામ ધર્મનાં સ્થાપક મહંમદ પેગમ્બર સાહેબનાં જન્મદિન નિમિત્તે અંકલેશ્વર શહેર તેમજ તાલુકાનાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની દબદબાભેર ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શહેર વિસ્તારમાં એક વિશાળ જુલુસ પણ મુસ્લિમ બિરદારો દ્વારા કાઢવામાં આવ્યુ હતુ.

Latest Stories