અંકલેશ્વર: શીખ ધર્મના પાંચમાં ગુરૂ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો

New Update
અંકલેશ્વર: શીખ ધર્મના પાંચમાં ગુરૂ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરૂ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબતનું વિતરણ કરાયું.

અંકલેશ્વરની ઓએનજીસી ઓફીસ પાસે અંકલેશ્વર ખાતે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ગુરુદ્વારા સિંઘ સભા દ્વારા શીખ ધર્મના પાંચમાં ગુરૂ અર્જુન દેવની શહીદી નિમિત્તે સરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શીખ ધર્મના અનુયાયીઓએ રાહદારીઓને સરબતનું વિતરણ કર્યું હતું સદર કાર્યક્રમમાં શીખ સમાજના સભ્યો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Latest Stories