અંકલેશ્વરઃ રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ

New Update
અંકલેશ્વરઃ રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબનો શપથ ગ્રહણ સમારોહ

રોટરી કલબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સજ્જનની પસંદગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં રોટરી કલબ ઓફ અંકલેશ્વરના નવા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સજ્જનને ઇન્સ્ટોલિંગ ઓફિસર અને ડીસ્ટ્રીક્ટ ગવર્નર પીન્કી પટેલે શપથ ગ્રહણ કરાવ્યા હતા. તો ઇનરર્વ્હીલ કલબના નવા પ્રમુખ તરીકે જયશ્રી અમીપરાને ઇન્સ્ટોલિંગ ઓફિસર અને ડીસ્ટ્રીકટ ચેરમેન મમતા દેસાઈએ શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે રોટરી કલબના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories