New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/IMG-20171126-WA0028.jpg)
અંકલેશ્વરના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પાનોલી ગામમાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો "મન કી બાત ચાઇ કે સાથ" કાર્યક્રમ યોજી વડાપ્રધાનની મનની વાત સાંભળી હતી સાથો સાથ ગ્રામજનોને પણ સંભળાવી હતી ત્યાર બાદ તેઓ ઘરે ઘરે પ્રચાર કરવા નીકળ્યા હતા.
Latest Stories