અંકલેશ્વરની જે એન પેટિટ લાઇબેરી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ 

New Update
અંકલેશ્વરની જે એન પેટિટ લાઇબેરી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ 

અંકલેશ્વરની જે એન પેટિટ લાઇબેરી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. દક્ષાબેન અને લતાબેન શ્રોફના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સ્પર્ધામાં 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમને Monument of the world and nature થીમ આધારિત કલાત્મક રંગોળી તૈયાર કરી હતી. નિર્ણાયક તરીકે આર્કીટેક અમિતાબેન પંચાલ અને જેનીશા કાગળવાલા એ સેવા આપી હતી.

સ્પર્ધામાં મયુરીબેન પટેલ , મુકેશભાઈ , રાજુલ પટેલ અને આયુષી પંચાલ વિજેતા બન્યા હતા. વિજેતાઓ ને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સ્પર્ધાના પ્રારંભમાં શેરીબેને નિર્ણાયકનો પરિચય આપ્યો હતો.

Latest Stories