અંકલેશ્વરમાં અકસ્માત ગ્રસ્ત યુવાને મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો

New Update
અંકલેશ્વરમાં અકસ્માત ગ્રસ્ત યુવાને મતદાન કરીને લોકશાહીનો ધર્મ નિભાવ્યો

અંકલેશ્વર જીઆઇડીસીમાં અકસ્માત થી ગંભીર રીતે ઘવાયેલા યુવાને મતદાન મથક પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા નીતિન દેસાઈને અકસ્માત નડતા પગમાં ફેક્ચર થયું હતુ, અને તેઓને ચાલવાની તકલીફ હોવાછતાં મિત્રોનાં સહારે મતદાન બુથ સુધી પહોંચીને મતદાન કર્યુ હતુ.

Latest Stories