New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/hqdefault-36.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયુ છે. ભરૂચ જિલ્લાની 154 અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર સવારનાં 8 વાગ્યા થી મતદાનની પ્રક્રિયા શરુ થઇ હતી.
અંકલેશ્વર શહેર, જીઆઇડીસી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે મતદારોએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો. ક્યાંક મતદાન મથકો પર મતદારોની કતારો પણ જોવા મળી હતી.
Latest Stories