આમોદમાં પેરા મિલિટરી ફોર્સની ફલેગ માર્ચ યોજાઈ

New Update
આમોદમાં પેરા મિલિટરી ફોર્સની ફલેગ માર્ચ યોજાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થયો છે, ત્યારે તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય અને લોકો સાનુકુળ વાતાવરણમાં મતદાન કરી શકે તે હેતુસર આમોદ તાલુકાનાં ગામોમાં પેરા મિલિટરી ફોર્સની ફલેગ માર્ચ યોજાઈ હતી.

publive-image

પેરા મિલિટરી ફોર્સની ફલેગ માર્ચ દરમિયાન આમોદ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે. ડી. જાટ તેમજ પોલીસ જવાનો પણ હાજર રહયા હતા.

Latest Stories