આમોદમાં રાહુલ ગાંધીને જોવા માટે ભીડ ઉમટી

New Update
આમોદમાં રાહુલ ગાંધીને જોવા માટે ભીડ ઉમટી

જંબુસરમાં સભાને સંબોધિત કર્યા બાદ રાહુલ ગાંધીનો કાફલો આમોદ ખાતે પહોંચ્યો હતો, જ્યાં રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે ભારે ભીડ ઉમટી હતી.

publive-image

આમોદમાં રાહુલ ગાંધીનો કાફલો પહોંચતા લોકોએ એમનું અભિવાદન કર્યુ હતુ, જોકે સુરક્ષાનાં ભાગરૂપે રાહુલ ગાંધીએ પણ માત્ર લોકોનું અભિવાદન ઝીલીને તેમનો કાફલો દયાદરા ખાતે જવા રવાના થયો હતો.

publive-image

Latest Stories