ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડ ઓફ મેથેમેટીકસમાં ભરૂચની ધૃતિ ચૌહાણ ઝળકી

ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડ ઓફ મેથેમેટીકસમાં ભરૂચની ધૃતિ ચૌહાણ ઝળકી
New Update

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાતી ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડ ઓફ મેથેમેટીકસની ર૦૧૭–૧૮ની પરીક્ષામાં ભરૂચના એડવોકેટ બિમલ ચૌહાણના પ્રોફેસર પુત્ર યજ્ઞેશ ચૌહાણની નવ વર્ષની પુત્રી ધૃતિ ચૌહાણે બીજા ક્રમાંકે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ૨૦૧પ દરમિયાન લેવાયેલ પરીક્ષામાં પણ ધૃતિએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.

માત્ર નવ વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડ ઓફ મેથેમેટીકસની પરીક્ષામાં બબ્બે વખત સિલ્વર મેડલ મેળવવા બદલ ધૃતિ ચૌહાણે રોહિત સમાજ અને ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

#ભરૂચ #દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article