કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કચ્છમાં કરશે ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ અધ્યક્ષે કરી ગુજરાતના ૮ જિલ્લાની પ્રમુખોની નિમણૂક !
New Update

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 5 અને 6 ડિસેમ્બરે કચ્છનો પ્રવાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે રાહુલ ગાંધીએ રાજ્યભરમાં ઘણી ચૂટંણી માટેની રેલીઓ, રોડ શો અને જનસભાને સંબોધિત કરી ચુક્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે રાજકીયપક્ષોનાં સ્ટાર પ્રચારકો અને રાષ્ટ્રીય નેતાઓ પોતાનાં પક્ષને ચૂંટણી જંગમાં વિજેતા બનાવવા માટે પ્રચારમાં જોર લગાવી રહ્યા છે.

#Gujarat Election 2017 #પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article