New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/189381-rahul-on-congress.jpg)
કોંગ્રેસનાં 133માં સ્થાપનાં દિવસ નિમિત્તે દિલ્હીમાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી. અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં મુખ્ય કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવ્યો.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે પોતાનો 133મો સ્થાપના દિવસ મનાવી રહી છે. રાહુલ ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસનો પહેલો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુરુવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુખ્ય કાર્યાલય ખાતે ઝંડો લહેરાવ્યો હતો. અને ત્યારબાદ સ્થાપનાં દિનની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories