New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/Untitled.png)
ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની સ્થાપનાનાં 25 વર્ષ પૂર્ણ થતા રજતજયંતિ મહોત્સવનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/2-1024x560.png)
આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, અને પીએમ મોદીને આવકારવા માટે મંદિર પરિષરમાં ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, અને કિલ્લેબંધ સુરક્ષા કવચ પણ ખડકી દેવામાં આવ્યું છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/1-1024x556.png)
Latest Stories