ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ફિલ્મ પદ્માવતીનો કરાયો વિરોધ

New Update
ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ફિલ્મ પદ્માવતીનો કરાયો વિરોધ

ગાંધીનગરમાં રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયુ હતુ, જેમાં મોટી સંખ્યામાં દેશભર માંથી રાજપૂત સમાજનાં અગ્રણીઓ, યુવાનો તેમજ મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી, અને ફિલ્મ પદ્માવતીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

publive-image

આ મહાસંમેલનમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનાં પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

રાજપૂત ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં મરાઠાસેના, કર્ણીસેના, રાજપૂત સંગઠનોનાં કાર્યકરો ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ , રાજસ્થાન, તેલંગાણા માંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. અને પદ્માવતી ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ ફિલ્મની રિલીઝ અટકાવવા માટેની માંગ કરી હતી.

publive-image

Latest Stories