New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/WhatsApp-Image-2018-04-29-at-18.09.13.jpeg)
1 મેં ગુજરાત સ્થપના દિન ની ઉજવણી ભરૂચ જિલ્લામાં કરવાની હોય ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ લોકાર્પણ અને ખાતર્મુહત કરાયા.
ભરૂચ શહેર માં 14 માં નાણાંપંચ ની યોજના અંતર્ગત અંદાજીત 5.50 લાખ ખર્ચે તૈયાર થયેલ સ્ટેશન સર્કલનું લોકાર્પણ તથા 14 માં નાણાંપંચની યોજના અને સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત રૂપિયા 249.68 લાખ ના ખર્ચે તૈયાર થનાર કસક તેમજ પાંચબત્તી સર્કલ રીનોવેશન, નગર પાલિકા કચેરી પર સોલાર રુફ ટોપ લગાવવા , ઇન્દિરા નગર હોકર્સઝોન બનાવવા તથા શક્તિનાથ થી જે.બી મોદી પાર્ક સુધી ફોરલેન માર્ગ કરવાંના કામો નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ ના અધ્યક્ષ કમલેશ પટેલ તેમજ ધારાસભ્ય દૂષ્યંત પટેલ ના હસ્તે પંડિત ઓમકારનાથ હોલ ખાતે આયોજિત સમારોહમાં કરાયું હતું.
Latest Stories