New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/Untitled-1-copy-2.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન સાંજે 5 વાગ્યે પૂર્ણ થયુ હતુ.અને એકંદરે મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું હતુ.
પ્રથમ તબક્કામાં 68 ટકા જેટલું મતદાન નોંધાયું હતુ. આ સાથે જ 977 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.
Latest Stories