New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/ae782a97-47d7-47bd-8004-eb29f9424288.jpg)
તાજેતરમાં અંકલેશ્વર ના એક વિસ્તાર માં પાંચ જેટલા નરાધમો એ તેમનાજ ગામ ની સગીર સાથે દુષ્કર્મ આચાર્યો હતો જે અંગે સ્થાનિક પોલીસે તમામ અરોપિયો ને પકડી જેલ ભેગા કર્યા છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/1c9fda27-7f26-41d3-8f9c-a8cb4882b6ad-1024x576.jpg)
ઘટના ની ગંભીરતા પારખી મહિલા આયોગ ની એક ટીમ અધ્યક્ષા લીલાબેન સાથે અંકલેશ્વર આવી પોહનચિ હતી. તેયો એ અંકલેશ્વરમાંપોલીસ અધિકારીઓ સાથે ઘટના અંગે ચર્ચા કરી પોતે તમામ તપાસ ના કાગળ તપસ્યા હતા.
લીલાબેન અંકોલિયા એ પોલીસ મથક જઈ પોલીસ ને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો.
Latest Stories