New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dsfds.jpg)
જંબુસર ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની વેડચ ખાતે બદલી થતાં તેઓનો વિદાય સમારોહ એસ.ટી.ડેપો ચોકી ખાતે યોજાયો હતો.
જંબુસર પોલીસ સ્ટેશન માં બે વર્ષ થી ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.વી.બારીયા ની વેડચ ખાતેબદલીથઈહતી.આજરોજજંબુસર એસ.ટી. ડેપો ચોકી ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.રાઠવાંની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિતપોલીસસબઇન્સ્પેક્ટરદીલીપ ચૌધરી સહીત પોલીસ સ્ટાફે વિદાય લઇ રહેલા કે.વી.બારીયાને પુષ્પ ગુચ્છ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. તથા જંબુસર પોલીસ ધ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું.
Latest Stories