જંબુસર ચિલ્ડ્રન્સ હોમ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી

New Update
જંબુસર ચિલ્ડ્રન્સ હોમ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી

જંબુસર ચિલ્ડ્રન્સ હોમ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. બેન્ક ઓફ બરોડાના મેનેજર રોનક પંડયાના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બેન્કના કર્મચારી, ચિલ્ડ્રન્સ હોમના મંત્રી હર્ષદભાઈ અધ્વર્યુ, ટ્રસ્ટી કાંતિભાઈ પટેલ અને ચંદ્રકાન્ત જંબુસરીયા તેમજ મોટી સંખ્યામાં બાળકો હાજર રહયા હતા. જેમાં બેન્ક ઓફ બરોડા ઘ્વારા ચિલ્ડ્રન્સ હોમના બાળકોને રમત ગમતના સાધનો અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories