New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/7c748629-23bb-411c-9628-4daa65440ade.jpg)
જંબુસરનાં કાવી રોડ ઉપર રાજસ્થાન પાર્સિંગની કાર નંબર આરજે 12 સીસી-4221 નંબરની કારને સારોદ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ પરિવાર કંબોઈ સ્થિત મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/3cbfaaed-3180-4c97-8eff-cb2deb00ff9e-1024x768.jpg)
તે દરમિયાન કોઈ કારણોસર કાર ચાલકનો સ્ટિયરિંગ ઉપરનો કાબુ ન રહેતાં કાર પલ્ટી મારીને રોડ સાઈડમાં ખાબકી હતી. કારમાં સવાર 6 વ્યક્તિઓને ઈજા પહોંચતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકમ માસુમ બાળકને પણ ઈજા પહોંચી હતી.
Next Article: આણંદમાં ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ૬ના મોત
Gujarat news online, gujarat breaking news
Latest Stories