જી.એસ.એફ.સી. પરિસર-વડોદરા ૯મી ચિંતન શિબિરમાં કરાયું સન્માન

New Update
જી.એસ.એફ.સી. પરિસર-વડોદરા ૯મી ચિંતન શિબિરમાં કરાયું સન્માન

જિલ્લા કલેક્‍ટરો - વિકાસ અધિકારીઓને શ્રેષ્‍ઠત્તમ પ્રદાન માટે પુરસ્‍કૃત કરતા મુખ્‍ય મંત્રી વિજય રૂપાણી

મુખ્‍યમંત્રી વિજયરૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ વડોદરા જી.એસ.એફ.સી.ના પરિસરમાં યોજાયેલી નવમી ચિંતન શિબિરના સમાપન વેળાએ શ્રેષ્‍ઠ કામગીરી કરનારા જિલ્લા કલેક્‍ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્‍કાર એનાયત કર્યા હતા. વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે આ પુરસ્‍કાર જે જિલ્લા કલેક્‍ટરો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને તેમના જિલ્લાઓમાં શ્રેષ્‍ઠતમ કામગીરી માટે પ્રદાન થયા છે.

કર્મયોગી પુરસ્‍કાર : વર્ષ ૨૦૧૫-૧૬

.......જિલ્લા ક્‍લેકટર કક્ષા....

➡શહેરી વિસ્‍તાર

શ્રીમતી અવતિંકાસિંઘ

વડોદરા જિલ્લો

➡નવા જિલ્લા

શ્રીમતી એસ.છાકછુઆક

અરવલ્લી જિલ્લો

➡આદિજાતિ જિલ્લા

શ્રીમતી પી.ભારથી

પંચમહાલ જિલ્લો

➡અન્‍ય જિલ્લા

શ્રી લોચન શહેરા

મહેસાણા જિલ્લો

.......જિલ્લા વિકાસ અધિકારીશ્રી કક્ષા......

➡શહેરી વિસ્‍તાર

શ્રી ઓકઆયુષ સંજીવ

ભાવનગર જિલ્લો

➡નવા જિલ્લા

શ્રી આર.જી.ગોહિલ

મહિસાગર જિલ્લો

➡આદિજાતિ જિલ્લા

શ્રી નાગરાજન એમ.

સાબરકાંઠા જિલ્લો

➡અન્‍ય જિલ્લા

શ્રી એસ.કે.લાંગા

મહેસાણા જિલ્લો

......કર્મયોગી પુરસ્‍કાર : વર્ષ ૨૦૧૬-૧૭.....

જિલ્લા ક્‍લેકટર કક્ષા

➡શહેરી વિસ્‍તાર

શ્રી હર્ષદકુમાર આર.પટેલ

ભાવનગર જિલ્લો

➡નવા જિલ્લા

શ્રીમતી શાલિની અગ્રવાલ

અરવલ્લી જિલ્લો

➡આદિજાતિ જિલ્લા

શ્રી રવિકુમાર અરોરા

નવસારી જિલ્લો

➡અન્‍ય જિલ્લા

શ્રી કે.કે.નિરાલા

પાટણ જિલ્લો

.....જિલ્લા વિકાસ અધિકારીશ્રી કક્ષા.....

➡શહેરી વિસ્‍તાર

શ્રી કન્કીપતિ રાજેશ

સુરત જિલ્લો

➡નવા જિલ્લા

શ્રી વિશાલ ગુપ્તા

અરવલ્લી જિલ્લો

➡આદિજાતિ જિલ્લો

શ્રી તુષાર સુમેરા

નવસારી જિલ્લો

➡અન્‍ય જિલ્લા

શ્રી એમ.ડી.મોડીયા

આણંદ જિલ્લો

Latest Stories