Connect Gujarat

You Searched For "Gujarat News"

ભાવનગર: રખડતા ઢોરના કારણે બે લોકોના મોત,લોકોમાં જોવા મળ્યો આક્રોશ

28 Sep 2023 9:43 AM GMT
અકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા

ઉતર પ્રદેશ : 80 મજૂર લઈને ગુજરાત આવી રહેલી વૉલ્વો બસનો ભયંકરઅકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, 29 લોકોનીહાલત ગંભીર

22 Jun 2023 6:47 AM GMT
80 મજૂર લઈને ગુજરાત આવી રહેલી વૉલ્વો બસનો ભયંકર અકસ્માત, ડ્રાઈવરને ઝોકું આવતા સર્જાયો અકસ્માત, 29 લોકોની હાલત ગંભીર

ભરૂચ:અંકલેશ્વરમાં ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂનાજથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગર ઝડપાયા

20 Jun 2023 8:22 AM GMT
અંકલેશ્વરમાં ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગર ઝડપાયા

સુરત : પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તોક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત

20 Jun 2023 8:04 AM GMT
પાંડેસરા દક્ષેશ્વર ચોકડી પર ગંભીર અકસ્માત સર્જાયો, રસ્તો ક્રોસ કરતાં કારીગરને ટ્રકચાલકે કચડયો, પેટ પરથી ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત

અંકલેશ્વર: ૨૨ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી યુવાને બીભત્સ વિડીયો-ફોટો થકી બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવ્યા,પોલીસે શરૂ કરી તપાસ

13 Feb 2023 12:53 PM GMT
સોશ્યલ મીડિયામાં કોઈ અજાણ્યા યુવાનની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવે તો યુવતીઓએ ચેતી જવાનો લાલ બત્તી સમાન કિસ્સો અંકલેશ્વરની એક ગામની સોસાયટીમાં સામે આવ્યો છે.

ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય

19 April 2022 1:42 PM GMT
પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી છે

અમદાવાદ: પોલીસ અધિકારીએ કર્મચારીને મોબાઈલ એપ્લીકેશનનીમદદથી વાહન ચેકિંગ માટે આપ્યા આદેશ, કર્મચારીએ જે જવાબ આપ્યો એ વાંચી ચોંકી જશો

11 April 2022 7:12 AM GMT
ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તર્કશ નામની એક એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોને રજીસ્ટ્રેશન આ...

IIM અમદાવાદ સ્પષ્ટા, નહિ બદલે લોગોવિવાદ વધતા લીધો નિર્ણંય

1 April 2022 12:35 PM GMT
આઇઆઇએમ અમદાવાદ ઈન્ટરનેશનલ લોગો બદલવાને લઇને વિવાદ એટલો બધા વકર્યો કે તેને લઇને સ્પષ્ટતા કરવાની જરૂર પડી. લોગો બદલવાના વિવાદ બાદ હવે IIM અમદાવાદ...

રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ, કેજરીવાલની તિરંગા યાત્રા બાદ રાહુલ ગાંધી કાઢશે ગાંધી સંદેશ યાત્રા

1 April 2022 11:17 AM GMT
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર 6 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે. ઐતિહાસિક દાંડી માર્ચ ના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી...

ભરૂચમા પોસ્ટ ઓફિસની કામગીરી બે દિવસ બંધ, કામ અર્થે આવનાર લોકો અટવાયા

1 April 2022 11:14 AM GMT
ભરૂચમાં પોસ્ટ કર્મીઓની હડતાળ બાદ સિસ્ટમ અપગ્રેડ ના કારણે નાણાકીય કામગીરી બંધ રહેશે. પહેલા હડતાળ અને હવે માર્ચ એન્ડિંગના પગલે પોસ્ટમાં કામકાજ બે દિવસ...

ભૂપેન્દ્ર પટેલે સરકારના પ્રથમ ૨૦૦ દિવસની જનસેવા પરિશ્રમ યાત્રા પૂર્ણ કરી,તેમના કાર્યકાળના કાર્યોની એક ઝલક

1 April 2022 11:07 AM GMT
૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને અહેસાસ થયો કે,...

આતંકી હુમલાથી મૃત્યુના કેસમાં વળતર પર ટેક્સ વસુલાય? ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ

8 March 2022 7:44 AM GMT
એક તરફ ઇન્કમ ટેક્સ વિભાગ મહાનગરોમાં મોટા માથાના બેહિસાબી વ્યવહારોની પોલ ખોલી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત હાઇકોર્ટે આવકવેરા વિભાગને આડે હાથ લીધુ છે.