New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/4113.jpg)
ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવાની તબિયત અચાનક લથડતા તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઝઘડીયામાં અત્યાર સુધી જેડીયુ માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા અને વર્તમાન ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર છોટુ વસાવાની તબિયત ખરાબ થઇ છે, જેના કારણે તેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
Latest Stories