ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપ પર કર્યો આક્ષેપ

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપ પર કર્યો આક્ષેપ
New Update

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પાસનાં નેતા હાર્દિક પટેલ અંગે નિવેદન આપીને તેનો બચાવ કર્યો હતો, જ્યારે ભાજપ પર નલિયા કાંડને લઈને આક્ષેપ કર્યા હતા.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મિડીયા સાથેની વાતચીતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન અંગેની વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યુ હતુ, તેમજ હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી અંગે તેઓએ હાર્દિકનો બચાવ કર્યો હતો, અને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે કચ્છ નલિયા કાંડની સીડી ભાજપ જાહેર કરે તેવું નિવેદન આપ્યુ હતુ.

#ભરૂચ #Gujarat Election 2017 #ફ્લેશ બેક 2017
Here are a few more articles:
Read the Next Article