ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જીવનાં જોખમની દહેશત વ્યક્ત કરી

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જીવનાં જોખમની દહેશત વ્યક્ત કરી
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી ઉમેદવારી કરનાર અને ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પોતાનાં જીવને ખતરો હોવાની દહેશત વ્યક્ત કરી છે.

છોટુભાઈ વસાવાએ રાજ્ય સરકાર તેમજ પોલીસ અધિકારીઓ પર શંકા વ્યક્ત કરીને તેઓનાં જીવ પર જોખમ હોવાનું વિડીયો મારફતે જણાવ્યુ છે.

#ભરૂચ #Gujarat Election 2017 #ફ્લેશ બેક 2017
Here are a few more articles:
Read the Next Article