New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/credit-cards_a3d8e6ca-e193-11e7-8c02-0f57a5c79e45.jpg)
ડેબિટ કાર્ડથી 2000 રૃપિયાની ખરીદી કરશો તો તમને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) સ્વરૃપે કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી એમડીઆર ચાર્જ પોતે જ સહન કરવાનો નિર્ણય લીધો છે.
ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઇ અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતી ચૂકવણી પર આ લાભ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયનો અમલ આગામી વર્ષે જાન્યુઆરી થી થશે.
Latest Stories