Connect Gujarat

You Searched For "ડિજીટલ"

બનાસકાંઠા : યુવકે બનાવી સુવિધાજનક ‘લે ચલો’ મોબાઈલ એપ, પ્રદુષણ, ટ્રાફિક, ઈંધણ ખર્ચમાંથશે ફાયદો

10 Aug 2019 2:48 PM GMT
ઈંધણ ખર્ચ સાથે પ્રદુસણ અને ટ્રાફિક સમસ્યા પર થશે કંટ્રોલ થાય તે હેતુથી બનાસકાંઠાના કુંભાસણ ગામના ધોરણ 12 પાસ યુવકે બનાવી સુવિધા જનક મોબાઈલ એપ. ગમે...

વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વધ્યો વ્યાપ

30 Jun 2019 4:58 AM GMT
૨૧મી સદીને જ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં...

અમેરિકાએ ઘડયા નવા વિઝા નિયમ : હવે આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી

2 Jun 2019 8:11 AM GMT
જો આપ અમેરિકાના વિઝા લેવા માંગતા હોવ તો જાણીલો શું છે નવા નિયમ,હવે અરજદાર ને ફરિજિયાત પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું...

હવે jio ફોન ગ્રાહકો માટે jioએ શરૂ કર્યા લાંબી અવધિના પ્લાન

24 Jan 2019 9:20 AM GMT
રૂ.૫૯૪ અને રૂ.૨૯૭ પ્લાન દૈનિક ૫૦૦ એમબીનો ડેટા આપે છે.મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જિયોએ જિયો ફોન ગ્રાહકો માટે લાંબી અવધિના રૂ.૫૯૪ અને રૂ.૨૪૭ના ખાસ...

લો બોલો, લગ્નની ભાગદોડથી બચવા હવે ડિજિટલ કંકોત્રી, બેંકના ATM જેટલી જ સાઈઝ

9 Dec 2018 12:33 PM GMT
ડિજિટલ કંકોત્રીમાં કેસલેશ ચાંદલો કરવાની સુવિધાવડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નાને સાકાર કરવાના સંકલ્પથી ઉપલેટા તાલુકાના ભાયાવદર...

બોર્ડિંગપાસની  જરૂર નહીં પડે, એરપોર્ટમાં હવે ચહેરો બતાવી પ્રેવશ કરી શકાશે 

4 Oct 2018 4:46 PM GMT
ડિજી યાત્રા પ્લેટફોર્મને ફેબ્રુઆરી 2019થી શરૂ કરાશે.ટૂંક સમયમાં જ હવાઇ મુસાફરી કરનાર લોકો એરપોર્ટ પર ફેશિયલ રિકગ્નિશન બાયોમેટ્રિકની મદદથી પ્રવેશ મેળવી...

WhatsAppએ ભારતમાં ગ્રીવન્સ ઓફિસરને કરી નિમણૂક  

24 Sep 2018 4:10 PM GMT
ભારતીયોની ફરિયાદ, સમસ્યાઓના ઉકેલ માટે ગ્રીવન્સ ઓફિસર નિમણૂક કરીWhatsAppએ ભારતમાં સોશિયલ મિડીયા પર વધતા ફેક ન્યુઝના પ્રસારણ પર અંકુશ માટે અને ભારતીયોની...

હવે આધારમાં ફેસ રેકોગ્નાઈઝેશનથી થશે વ્યક્તિની ઓળખ

18 Aug 2018 4:45 PM GMT
UIDAIએ કોઇ પણ વ્યક્તિની ઓળખ ફિંગરપ્રિન્ટ ઉપરાંત અન્ય રીતે કરવાનું એલાન કર્યું છે. હવે વ્યક્તિના ચહેરાનું ફોટા સાથે મેચિંગ થાય એ માટેના ફીચર્સનો ઉમેરો...

જિયો અને SBIએ ડિજિટલ પેમેન્ટ્સને લઇને કરી પાર્ટનરશિપ

3 Aug 2018 4:22 AM GMT
જિયો પેમેન્ટ્સ બેંક પછી હવે એસબીઆઈ અને રિલાયન્સ જિયોએ તેમની ભાગીદારી આગળ વધારી છે. જિયો પેમેન્ટ્સ બેંક અને એસબીઆઇએ ડિજિટલ બેન્કિંગ, ધંધા અને નાણાકીય...

આધારમાં હવે એડ્રેસ અપડેટ કરવું સરળ બનશે

2 Aug 2018 3:59 PM GMT
આધારમાં એડ્રેસ અપડેટ કરવું હવે સરળ બનશે. આધારમાં એડ્રેસ અપટેડ કરવા માટે UIDAI આવતા વર્ષે એપ્રિલ મહિનાથી એક નવી સેવા શરૂ કરવા જઇ રહ્યું છે. જેની મદદથી...

હવે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષે રૂ.250 પણ જમા કરી શકાશે

22 July 2018 2:59 PM GMT
સરકારના આ પગલાથી પોલિસી લેનારાઓની સંખ્યામાં વધારોકેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષે લઘુતમ જમા કરવાની રકમની મર્યાદા Rs ૧૦૦૦થી ઘટાડીને Rs ૨૫૦...

ડિજિટલ ઈન્ડિયાથી જરૂરી વસ્તુઓ આસાનીથી ઉપલબ્ધ થવા લાગીઃ PM

15 Jun 2018 6:20 AM GMT
કેન્દ્ર સરકારે 4 વર્ષમાં ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા પર વિશેષ ધ્યાન આપ્યું હોવાનું કહ્યુંવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો એપની મદદથી દેશભરના ડિજિટલ...