ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા આધારકાર્ડ રજૂ કરવું પડશે 

New Update
સરકારી યોજનાઓમાં આધારને લિંક કરાવવાની અંતિમ તારીખ લંબાઈ શકે છે 

કેન્દ્રની ભાજપ સરકાર દ્રારા લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયાએ વધુ સરળ બનાવવામાં આવી રહી છે, માર્ગ પરિવહન મંત્રાલય દ્રારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લર્નિગ લાઇસન્સ માટે આઈડીપ્રફુ તરીકે આધારકાર્ડ આપવાનું રહેશે.

publive-image

હવે લાઇસન્સ મેળવનારાઓએ મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેશે નહીં,તેને બદલે સેલ્ફસર્ટિફિકેશનને માન્ય ગણાશે, સરકાર દ્રારા એપ્લિકેશનફોર્મ પણ સરળ બનાવવામાં આવ્યું છે,તમામ રાજ્યોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નિયમો સમાન રાખવામાં આવશે.

લાઇસન્સ માટે કમ્પ્યુટરરાઇઝડ સિંગલ ફોર્મ દાખલ કરવામાં આવશે જે ભરવામાં સરળ રહેશે તેમ જાણવા મળ્યું છે.

Latest Stories