દિલ્હીમાં આયુર્વેદ સંસ્થાનું ઉદ્દઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

New Update
ગુજરાતમાં પીએમ મોદી 50 જેટલી ચૂંટણી સભાઓ ગજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદ દિવસનાં અવસરે દિલ્હીનાં સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્દઘાટન કર્યુ હતુ.

પીએમ મોદી દ્વારા ખુલ્લું મુકવામાં આવેલ દેશનાં આ પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ ટોચની સંસ્થાના રૂપમાં કરવામાં આવી છે. જેમાં આયુર્વેદ અને આધુનિક સારવાર પદ્ધતિ અને ટેક્નોલોજી એક જ સંસ્થામાં જોવા મળશે.

Latest Stories