નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પ્રેમસિંહ વસાવા બન્યા વિજેતા

New Update
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર પ્રેમસિંહ વસાવા બન્યા વિજેતા

નર્મદાજિલ્લાનીનાંદોદવિધાનસભાબેઠકનીમતગણતરીપૂર્ણથયાબાદકોંગ્રેસનાંઉમેદવારપ્રેમસિંહવસાવાએભાજપનાંઉમેદવારઅનેરાજયનાંવનમંત્રીશબ્દશરણતડવીને6,333 મતોથીપરાજયઆપ્યોહતો.

કોંગ્રેસનાંકાર્યકરોએમતગણતરીકેન્દ્રબહારવિજયઉત્સવમનાવ્યોહતો. પ્રેમસિંહવસાવાએજણાવ્યુહતુકે, વિજયએજનતાનોવિજયછે. અનેઅટકેલાવિકાસનેઆગળવધારીશું.

ભાજપનાંપરાજીતઉમેદવારઅનેરાજયસરકારનાંવનઅનેઆદિજાતિરાજયમંત્રીશબ્દશરણતડવીએજણાવ્યુહતુકેપ્રજાનોચુકાદોમનેશીરોમાન્યછે.

Latest Stories