New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/9dee59f6-5081-4a93-b75e-c9b340f110a2.jpg)
આજ રોજ કામદાર સમાજ દ્વારા એક દિવસ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પાનોલીGIDC ખાતે કરવામાં આવી હતી જેમાં લગભગ 25થી 30 ટિમ ભાગ લીધી હતી જેમાં અંકલેશ્વર તાલુકાનું બાખરોલ ગામની ટિમ વિજેતા થઈ હતી અને રનરપ ટિમ સુરત જિલ્લા ની નંદાવ ગામ ની ટિમ થઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/1528c0fa-2c61-4f64-a191-06646c1b78ca-1024x768.jpg)
આટુર્નામેન્ટ ના આયોજક સામાજિક કર્યાકર રજનીશ સિંહ, કામદાર સમાજ ના પ્રમુખશ્રી ડી. સી.સોલંકી અને સામાજિક કર્યાકર ચેતન મકવાણા હતા
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/295797aa-b850-49ea-bad8-1ea5c35aaaa3-1024x768.jpg)
આ તુનામેન્ટ નું મુખ્ય ઉદ્દેશ એ હતું કે સર્વ સમાજ જાતિ ભેદભાવ છોડી ને એક થાય
Latest Stories