New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-184.jpg)
કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીનાં રોજ નાણાંમંત્રી દ્વારા રજુ કરવામાં આવશે, ત્યારે અંદાજપત્રમાં ઉદ્યોગ અગ્રણીઓ , વેપારીઓ, નોકરિયાત વર્ગ સહિત સૌ કોઈ મોંઘવારી સામે રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલે જણાવ્યુ હતુ કે સામાન્ય બજેટમાં આમ આદમીનું જીવધોરણ સુધરે તેમજ રોજગારીની તકો વધે તેવી જોગવાઈ બજેટમાં કરવી જોઈએ.
Latest Stories